'મેં મારા નાકથી પુસ્તક લખ્યું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જોશ બેરી : એ વ્યક્તિ જેણે નાકથી પુસ્તક લખ્યું

જોશ બેરી એક એવા લેખક છે કે જેમણે એક પુસ્તક લખવામાં નવ વર્ષ વિતાવી દીધા.

પુસ્તક લખવામાં નવ વર્ષ જેટલો સમય લાગવાનું કારણ છે કે તેમની પાસે હાથ નથી અને તેમણે પોતાના જીવન પર આધારિત પુસ્તક નાકની મદદથી લખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો