પછાત વર્ગ જ ગોળબંધ થઈને મતદાન કરે છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લોકસભા ચૂંટણી 2019: પછાત વર્ગ જ એકજૂથ થઈને મતદાન કરે છે?

ભારતમાં ચૂંટણીને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આવી જ ગેરમાન્યતાઓને દૂર કરવા બીબીસી સ્પેશિયલ સિરિઝ ચલાવે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે માત્ર પછાત વર્ગ જ ગોળબંધ થઈને કોઈ એક જ પક્ષને મત આપે છે. એવું માનવામાં આવે છે કે દલિતો, આદિવાસીઓ, મુસલમાનો એકજૂથ થઈને મત આપે છે અને સવર્ણ ગણાતો સમુદાય એવું કરતો નથી પણ ખરેખર આવું છે ખરું ?

આ મુદ્દાને જરા ઝીણવટથી જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો