પૂરના પાણીમાં ક્યાં તણાઈ આવી ઢગલાબંધ કાર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઈરાન : જ્યારે પૂરના પાણીમાં તણાઈ આવી ઢગલાબંધ કાર

ઈરાનમાં શિયાળાની વચ્ચે ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ પૂરમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયાં છે.

આ સાથે જ અહીં પૂરના પાણીમાં ઘણી કાર ધસી આવતી જોવા મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા