ડિજિટલ મનોરંજનની દુનિયામાં ઍપલની એન્ટ્રી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડિજિટલ મનોરંજનની દુનિયામાં ઍપલની ઍન્ટ્રી

ઍપલે તેની ટીવી અને ફિલ્મ સબસ્ક્રિપ્શન સર્વિસ લૉન્ચ કરી છે.

આઇફોનના વેચાણમાં સફળતા બાદ હવે કંપનીએ નવા ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે.

સર્વિસના પ્રોગ્રામ માટે સ્ટીવન સ્પીલબર્ગ, ઓપરા વિનફ્રે અને જેનિફર એનિસ્ટનને સાઇન કરવામાં આવ્યા છે.

જોકે, વિશ્વભરમાં 130 મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતી નૅટફ્લિક્સ ઍપલની મુખ્ય પ્રતિસ્પર્ધી રહેશે. ઍપલની નવી સર્વિસ પર જુઓ બીબીસીના મીડિયા એડિટર અમોલ રાજનનો આ ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા