’11 વર્ષની વયે મારા પિતાએ મને સેક્સ માટે વેચી નાખી’
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

’11 વર્ષની વયે મારા પિતાએ મને સેક્સ માટે વેચી નાખી’

અમેરિકાના એક શહેરમાં રહેતી કાયતીને તેના પિતાએ 11 વર્ષની ઉંમરે વેચી નાખી હતી.

ઘણા વર્ષો સુધી તેનું જાતીય શોષણ થયું. પણ આ યુવતી અંતે આ દોજખમાંથી નીકળવામાં સફળ રહી.

આ યુવતીએ જીવનમાં કેવી વેદનાઓ વેઠી, તેનું વર્ણન તે કરે છે.

આ સ્ટોરીને વર્ણવવા માટે અમે એનિમેશનનો ઉપયોગ કર્યો છે, પણ છતાં કેટલાક વર્ણનો આપને વિચલિત કરી શકે એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો