યુવાનોના મતે ચૂંટણીના મહત્ત્વના મુદ્દાઓ કયા છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લોકસભા ચૂંટણી 2019: મહત્ત્વના મુદ્દાઓ અંગે જાણો યુવાનોનાં મનની વાત

દેશમાં 2019ની લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો અને તેમનાં પ્રતિનિધિઓ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે.

આ વખતની ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા ઘણી મોટી અને નિર્ણાયક ગણાય છે ત્યારે ચૂંટણીનાં મુદ્દાઓ ઉપર યુવાનો શું વિચારે છે? શું તેમનાં વિચારો અને પક્ષોના વિચારો એક છે કે અલગ? યુવાનોના મતે કયા મુદ્દા મહત્વના છે?

બીબીસીએ યુવા મતદારોનું મન જાણવાનો પ્રયાસ કર્યો. મળો, દક્ષિણ ગુજરાતની એમ.ટી.બી આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીઓને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો