700 કિલોમિટરનો પ્રવાસ 33 દિવસમાં પૂર્ણ કરી ચૂકેલાં યુવતી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નેપાળ : મળો, એકલપંડે 700 કિલોમિટરનો પ્રવાસ ખેડનારી યુવતીને

નેપાળમાં મહિલાઓ માટે એકલું ફરવું સહેલી વાત નથી.

એક તો અહીંનો સમાજ અને વળી એમની સુરક્ષા પર પણ જોખમ, મુસાફરી માટે મહિલાએ કોઈને સાથે રાખવા જ પડે.

જોકે, અહીંની મહિલાની આ પરિસ્થિતિને બદલવાનું બીડું ઝડપ્યું છે પૂજા રિજાલે.

કોણ છે પૂજા રિજાલ? જુઓ, આ વીડિયો રિપોર્ટમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા