કેન્યાનાં આ મહિલાએ કેવી રીતે રચ્યો ઇતિહાસ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કેન્યા : મોટર સ્પોર્ટ્સમાં પુરુષોને પાછળ છોડી રહ્યાં છે આ મહિલા

ટુતા મીઓન્કીએ કેન્યા મોટર સ્પોર્ટ્સ ફેડરેશનની મોટર સ્પોર્ટ્સ પર્સનાલિટી ઑફ ધ યર 2018નો ખિતાબ જીતીને કેન્યામાં એક ઇતિહાસ રચી દીધો છે.

તેનું કારણ છે આ ટાઇટલ જીતનારા તેઓ પ્રથમ મહિલા છે.

આ પૂર્વે આ ટાઇટલ માત્ર પુરુષ મોટર સ્પોર્ટ્સ ખેલાડીને જ આપવામાં આવતું હતું. પુરુષોનું પ્રભુત્વ ધરાવતા મોટર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર ટુતા મીઓન્કીની કહાણી જાણવા બીબીસીએ તેમની મુલાકાત લીધી.

જુઓ રેસ ટ્રેક પર તેમની સાથેની વાતચીતના અંશો પર આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા