વર્ક આઉટ પહેલાં અને પછી શું ખાવું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કસરત કરતા પહેલાં અને કર્યા બાદ ક્યારે ભોજન લેવું?

લોકો ફિટ રહેવા માટે જીમમાં કલાકો સુધી કસરત કરતા હોય છે પણ તેમની એક ભૂલ તેમની બધી મહેનત પર પાણી ફેરવી નાખતી હોય છે.

એ ભૂલ એટલે ભોજન.

શું તમે જાણો છો કે કસરત કરતાં પહેલાં અને પછી ભોજન કરવાનો યોગ્ય સમય કયો છે?

જાણો સેલેબ્રિટી ન્યૂટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકર શું સલાહ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો