'આ રીતે મેં 51 કિલો વજન ઉતાર્યું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

139 કિલોની વ્યક્તિએ 51 કિલો વજન કેવી રીતે ઉતાર્યું ?

મોહમ્મદ શેલબી એક સમયે 139 કિલો વજન ધરાવતા હતા. ડૉક્ટર્સે તેમને કહ્યું કે તેમનું વજન જીવલેણ બની ગયું છે.

તેમને ચિંતા થઈ, તણાવ થવા લાગ્યો અને એકલતાનો અનુભવ કરવા લાગ્યા.

ધીરે ધીરે તેમણે વજન ઊતારવાની ઐતિહાસિક જીવન યાત્રા શરૂ કરી. તેઓ ઇચ્છે છે કે તેમની કહાણી લોકોને પણ પ્રેરિત કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા