શું ભારત સ્પેસ સુપરપાવર છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Chandra Yaan 2 અને અંતરીક્ષમાં અવકાશયાત્રીની યોજના પાછળની ભારતની ગણતરી

ભારત આગામી 15 જુલાઈથી Chandra Yaan 2 મિશનની શરૂઆત કરશે.

અગાઉ મિશન શક્તિ હેઠળ એન્ટિ સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટ પછી વડા પ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું હતુ કે ભારત દુનિયામાં પ્રતિષ્ઠિત સ્પેસ પાવર દેશ બની ગયો છે.

એ વખતે લોકસભાની ચૂંટણી અગાઉ તેમણે કરેલા દેશજોગ સંબોધનમાં એમ પણ જણાવ્યું કે ભારત હવે અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો એવો દેશ બન્યો છે જેણે આ પ્રકારનો ટેસ્ટ સફળતાપૂર્વક પાર પાડ્યો હોય.

જ્યારે બેરોજગારી મોટી સમસ્યા છે ત્યારે આ પ્રકારના સ્પેસ મિશનની મદદથી ભારત હાઈ પ્રોફાઇલ જોબ્સની તકો ઉભી કરી શકે છે કે કેમ એ જાણવાનો બીબીસી રિયાલીટી ચૅકની ટીમે પ્રયાસ કર્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો