બલૂનમાં બેસીને વિશ્વનો પ્રવાસ કરવા વાળા બે પાઇલટ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બલૂનમાં બેસીને વિશ્વનો પ્રવાસ કરવા વાળા બે પાઇલટ

વીસ વર્ષ પહેલાં બે પાઇલટે એક બલૂનમાં બેસીને વિશ્વની સફર કરી હતી.

આ પ્રકારની આ પ્રથમ સફર હતી. જોકે, તે સરળ નહોતું.

સફર દરમિયાન ખરાબ વાતાવરણની સમસ્યા અને કેટલીક વાર તકનિકી ખામીઓ સર્જાવા છતાં તેમણે સફર કરી હતી.

તેમાંના જ એક પાઇલટ બ્રાયન જોન્સ જણાવી રહ્યા છે આ સફરનો તેમનો ખાસ અનુભવ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા