દરિયાઈ જીવન પર કેવી અસર કરે છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ?

દરિયાઈ જીવન પર કેવી અસર કરે છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ?

બે મહિલા સ્વિમર્સે પ્લાસ્ટિકથી ભરેલા પૂલમાં સ્વિમિંગ કરી પ્રદૂષણની સમસ્યા લોકો સમક્ષ મૂકી.

કેટ શૉર્ટમૅન અને ઇસાબેલ થૉર્પે યૂકેનાં રહેવાસી છે.

તેઓ એ દર્શાવી રહ્યાં છે કે પ્લાસ્ટિકની દરિયામાં રહેતા જીવો પર કેવી રીતે અસર થાય છે? પણ તેમણે જીવો પર પ્લાસ્ટિકનું જોખમ અનોખી રીતે દર્શાવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો