મા-દીકરીની કહાણી, જેમણે એકસાથે કર્યું Ph.D
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મા-દીકરીની કહાણી, જેમણે એકસાથે કર્યું Ph.D

કેવું લાગે જ્યારે મા અને દીકરી એકસાથે ભણવા માટે જાય? જે મમ્મી દીકરીને ભણાવતી હોય, તેની સાથે ભણવા જવું એક અલગ જ લાગણી હોય છે.

આ લાગણીનો અનુભવ કર્યો માલા દત્ત અને તેમનાં દીકરી શ્રેયા મિશ્રાએ, કે જેમણે એકસાથે Ph.D કર્યું છે.

માલા દત્તે આશરે 27 વર્ષ બાદ ફરી શિક્ષણ મેળવવાનું નક્કી કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા