શું નર્મદા ખરેખર ગુજરાતની જીવાદોરી છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે?

ચૂંટણી પહેલા બીબીસીએ દેશના એવા વિસ્તારોની મુલાકાત લીધી જે નદીઓની આસપાસ વસેલા છે.

આ જ કડીમાં વાત આજે નર્મદા અને ખેડૂતોની. ગુજરાત મોડલ રાજ્ય કહેવાતું હોવા છતાં અહીં ખેડૂતો આત્મહત્યા શા માટે કરી રહ્યા છે?

આ વાત કેટલી સાચી છે? બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો