શું સોશિયલ મીડિયાની ચૂંટણી પરિણામ પર અસર થાય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#BBCMythBusting: શું સોશિયલ મીડિયાની ચૂંટણી પરિણામ પર અસર થાય છે?

સામાન્ય રીતે એવી માન્યતા છે કે જે પક્ષ સોશિયલ મીડિયામાં વધુ પ્રભાવી હોય તે મતદાતાઓમાં પણ વધુ પ્રભાવી હોય.

પણ આ માન્યતા ખરેખર સાચી છે કે ખોટી. આ અંગે ચકાસણી કરવામાં આવી બીબીસીની Myth Busting સિરીઝમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો