ભારત અને પાકિસ્તાનનો અભુનવ કરાવતી ઇંગ્લૅન્ડની બજાર

ભારત અને પાકિસ્તાનનો અભુનવ કરાવતી ઇંગ્લૅન્ડની બજાર

બ્રિટનના બ્રૅડફૉર્ડમાં હાલનાં વર્ષોમાં ઘણી દુકાનો અને વેપારી કેન્દ્રો પર તાળાંલાગી ગયાં પરંતુ આજકાલ ત્યાં એશિયાઈ બજારની ખૂબ ધૂમ છે.

ભારતીય અને પાકિસ્તાની શૈલીના આ બજારમાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે.

શું તે ભવિષ્યના વેપાર માટે એક મૉડલ બની શકે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો