બ્રિટન : હિજાબ પહેરતાં પહેલાં અશ્વેત મહિલા રૅફરી
બ્રિટન : હિજાબ પહેરતાં પહેલાં અશ્વેત મહિલા રૅફરી
વાત એ મુસ્લિમ યુવતીની કે જેમણે મુશ્કેલીઓને તકમાં પરિવર્તિત કરી નાખી... અને પરિવાર તેમજ સમાજ સામે લડીને પોતાનો અલગ રસ્તો બનાવ્યો.
જેજે રૉબલેનો પરિવાર સોમાલિયાના ગૃહયુદ્ધથી બચીને બ્રિટન પહોંચ્યો. પરિવારના વિરોધ છતાં તેમણે ફૂટબૉલ પ્રત્યે પ્રેમ ન છોડ્યો અને રેફરી બનવાના સપનાંને સાકાર કર્યો.
તેઓ બ્રિટનનાં પહેલા અશ્વેત મહિલા રૅફરી છે કે જેઓ હિજાબ પહેરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો