સુદાનમાં વિરોધ પ્રદર્શનમાં ઊભરી આવેલાં મહિલા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સુદાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રોશનું પ્રતીક બનેલાં મહિલા

ક્યારેક એક તસવીરથી પણ વિરોધ પ્રદર્શનનો સાર મળી આવતો હોય છે.આ વીડિયોમાં એ જ મહિલા દેખાય છે જે કાર પર ઊભીને વિરોધ કરે છે.

લોકો તેમની સાથે ‘થવરા’ બોલી રહ્યા છે જેનો મતલબ થાય છે ક્રાંતિ.

અમુક લોકોએ તેમને ‘કંડાકા’ કહ્યા જે પ્રાચિન સુદાનનાં રાણી માટે વપરાતો શબ્દ છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો