ચંદ્ર પર અવકાશયાન મોકલવાનું ઇઝરાયલનું મિશન નિષ્ફળ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચંદ્ર પર અવકાશયાન મોકલવાનું ઇઝરાયલનું મિશન નિષ્ફળ

ચંદ્ર પર અવકાશયાન મોકલવાનું ઇઝરાયલનું પ્રથમ પ્રાઇવેટ મિશન નિષ્ફળ ગયું છે.

તેમનું અવકાશયાન ક્રૅશ થઈ ગયું. નાનકડું અવકાશયાન માનવરહિત હતું અને અવકાશે ચંદ્રની સપાટી સ્પર્શી હતી પણ તે અંતે ક્રૅશ થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો