પાંચ સફાઈકર્મીઓનાં પગ વડા પ્રધાને ધોયાં, પછી શું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નરેન્દ્ર મોદીએ કુંભમેળામાં જે સફાઈકામદાર મહિલાઓના પગ ધોયા એમનો હાલ શું છે?

24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સફાઈકામદારોના પગ ધોયા હતા.

તેમાં બે મહિલાઓ પણ હતી. ભારતીય રાજકારણના ઇતિહાસમાં સંભવતઃ આ પહેલી વખત હતું કે જ્યારે વડા પ્રધાને આવું કંઈક કર્યું હોય.

વડા પ્રધાન મોદીની આ પહેલની સાથે આ બન્ને મહિલાઓ સફાઈ યોજનાની પોસ્ટર વુમન બની ગઈ.

બીબીસીએ ઉત્તર પ્રદેશનાં બાંદામાં રહેતા આ મહિલાઓ સાથે મુલાકાત કરી અને તપાસ કરી કે આખરે 24 ફેબ્રુઆરી બાદ તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો