દંડની વ્યવસ્થાએ મહિલાઓ માટે ઊભી કરી મુશ્કેલી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઑસ્ટ્રેલિયા : દંડની એ વ્યવસ્થા જે અહીં મહિલાઓ માટે બની છે મુશ્કેલી

બ્રિટનમાં ગુજરાતીઓ માટેની ચેતવણીનું પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ બન્યું છે.

અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સામાન્ય નાગરિકો માટે નિયમોના ઉલ્લંઘન બદલ મસમોટો દંડ વસૂલવામાં આવે છે.

ઑસ્ટ્રિલાયમાં દંડની આ વ્યવસ્થાએ સ્થાનિક મહિલાઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.

અહીં એકલી રહેતી મહિલાઓ આવો દંડ ભરવા માટે સક્ષમ નથી હોતી, જેથી તેમને જેલમાં જવું પડે છે.

જોકે, હવે અજાણ્યા લોકો આવી મહિલાઓ માટે દંડની રકમ ભરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો