વેનેઝુએલા : મોંઘવારી સામે લડવા લોકો અપનાવી રહ્યા છે બાર્ટર સિસ્ટમ

વેનેઝુએલા : મોંઘવારી સામે લડવા લોકો અપનાવી રહ્યા છે બાર્ટર સિસ્ટમ

વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ અને અતિશય મોંઘવારીની સમસ્યાને પગલે નાગરિકો રોજિંદી વસ્તુઓ ખરીદવા માટે બાર્ટર સિસ્ટમ એટલે કે સાટાપદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

રોકડની તંગીને પગલે પોર્ટો લા ક્રૂઝના પૂર્વીય નગરના રહીશો ઘરની વસ્તુઓના બદલામાં રોજિંદી ખાદ્યચીજોની ખરીદી કરી રહ્યા છે.

માછીમારો ગ્રાહકોને સામાનના બદલામાં માછલીઓ આપી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો