'બર્ડમૅન' તરીકે ઓળખાતી આ વ્યક્તિએ બનાવ્યું ઊડવા માટે ખાસ સૂટ
'બર્ડમૅન' તરીકે ઓળખાતી આ વ્યક્તિએ બનાવ્યું ઊડવા માટે ખાસ સૂટ
માનવીને પણ ઇચ્છા થાય છે કે તેમને પાંખો આવે અને તે પણ આકાશમાં પક્ષીની જેમ ઊડે. લોકો આકાશમાં પક્ષીની જેમ ઊડી શકે તે માટે યારી કૌઝમાએ એક ખાસ વિંગ સૂટ બનાવ્યું છે.
જો તમે આ સૂટને પહેરો તો તે તમને આકાશમાં ઊડવામાં મદદ કરી શકે છે. તેમના આ વિંગ સૂટને કારણે યારી કૌઝમાને લોકો 'બર્ડમૅન' તરીકે પણ ઓળખે છે.
જોકે, આ સૂટ પહેરીને ઊડવું જોખમી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો