તડકાથી બચવા માટે લગાવવામાં આવતી ક્રીમથી કૅન્સર પણ થઈ શકે છે?

ઉનાળો આવે, એટલે સૂરજ તેનો પ્રકોપ વર્તવા લાગે છે. ઘરની બહાર નીકળતા પહેલા ઘણી વખત વિચાર કરવો પડે છે કે સૂર્ય ત્વચા પર કેટલું નુકસાન પહોંચાડશે.

એ નુકસાનથી બચવા આપણે સન સ્ક્રીન લોશન લગાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે સન સ્ક્રીન લગાવવાની યોગ્ય રીત શું છે?

જો યોગ્ય કાળજી ન લેવામાં આવે તો ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે.

વીડિયો : ગુરપ્રીત સૈની/સાહિબા ખાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો