દુબઈમાં હાઇટેક હેલ્થપૉડ દ્વારા ગણતરીની મિનિટમાં બૉડી ચેક-અપ

દુબઈમાં હાઇટેક હેલ્થપૉડ દ્વારા ગણતરીની મિનિટમાં બૉડી ચેક-અપ

આમ તો દુબઈ પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિય છે. પરંતુ હાલમાં અહીંની આરોગ્ય સેવાઓ પણ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે.

આરોગ્ય શ્રેત્રે વધુ હાઇટેક બનતા દુબઈમાં જાહેર સ્થળોએ હેલ્થ પોડ્સ મૂકવામાં આવ્યા છે.

આ હાઇટેક હેલ્થપોડ દ્વારા કોઈ પણ વ્યક્તિ ગણતરીની મિનિટોમાં બૉડી ચેકઅપ કરીને પોતાના આરોગ્ય વિશે જાણી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો