નૉટ્ર ડામ ફરીથી બનાવીશું, હતું એવું જ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોં

નૉટ્ર ડામ ફરીથી બનાવીશું, હતું એવું જ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોં

નૉટ્ર ડામ કૅથેડ્રલના પુન:સમારકામ અંગે ચર્ચા કરવા માટે ફ્રેંચ કૅબિનેટની બેઠક કરવામાં આવી રહી છે.

ફ્રેંચ પ્રમુખ મૅક્રોંના જણાવ્યા અનુસાર વર્ષ 2024ના પેરિસ ઑલિમ્પિક સુધી એટલે કે પાંચ વર્ષની અંદર તેનું સમારકામ પૂર્ણ કરી દેવાશે.

કૅથેડ્રલને ફરી ઊભું કરવા માટે અત્યાર સુધી 800 મિલિયન યૂરોનું ભંડોળ પણ એકત્ર થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો