તાલિબાન દ્વારા તોડી પડાયેલી ભગવાન બુદ્ધની મૂર્તિ પર ફરી કામ શરૂ

તાલિબાન દ્વારા તોડી પડાયેલી ભગવાન બુદ્ધની મૂર્તિ પર ફરી કામ શરૂ

જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાને 1996માં સત્તા પર કબજો મેળવ્યો, તેમણે સમગ્ર દુનિયાને ઇસ્લામિક કાયદાની એક ઉગ્ર તસવીર દર્શાવી હતી.

તેમણે દેશની ઐતિહાસિક ધરોહરનો વિનાશ કર્યો, તેમાં દુનિયાની સૌથી ઊંચી બુદ્ધની પ્રતિમાનો પણ સમાવેશ થતો હતો.

હવે નેશનલ મ્યુઝિયમ ઑફ કાબુલ દ્વારા એ તોડી પડાયેલી મૂર્તિ પર કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી તે મૂર્તિની ચમક ફરી લોકો સુધી પહોંચી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો