વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ મેળવનારા પીટર તાબીશી

વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ મેળવનારા પીટર તાબીશી

ગત મહિને કેન્યાના પીટર તાબીશીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર અને લગભગ 7 કરોડ રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું.

કેન્યાના આ શિક્ષક હવે એક નવા મિશન પર કામ કરશે જેમાં તેઓ યુદ્ધને કારણે શિક્ષણથી વંચિત રહી ગયેલાં બાળકોને શિક્ષણ આપશે.

બીબીસીએ પીટર તાબીશીના ક્લાસરૂમની મુલાકાત લીધી હતી. જુઓ વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો