એવાં મહિલા જેમણે પુરુષોની ડાકર રેલીમાં રચ્યો ઇતિહાસ

એવાં મહિલા જેમણે પુરુષોની ડાકર રેલીમાં રચ્યો ઇતિહાસ

રશિયાનાં રહેવાસી એનાસ્તેસિયા નિફોન્તોવાએ ઇતિહાસ રચ્યો છે.

તેઓ પ્રથમ મહિલા છે કે જેમણે ટેકનિશિયનની ટીમ વગર 5,600 કિલોમિટર લાંબી રેલીમાં ભાગ પણ લીધો અને તેને પૂર્ણ પણ કરી.

40 વર્ષીય એનાસ્તેસિયા પહેલા એવાં મહિલા છે કે જેમણે આ રેલી પૂર્ણ કરી હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો