સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

કોઈ શો રૂમમાં સામાન ખરીદ્યા બાદ જ્યારે તમે કાઉન્ટર પર જાઓ છો તો મોટાભાગે કૅરી બૅગ ખરીદવા માટે કહેવામાં આવે છે.

તમે ક્યારેક 3 તો ક્યારેક 5 રૂપિયા આપીને બૅગ ખરીદો છો અથવા તો પૈસા આપવાની ના પાડીને હાથમાં જ સામાન લઈ લો છો.

પરંતુ ચંડીગઢમાં એક વ્યક્તિએ બાટાના શો રૂમમાંથી 3 રૂપિયાની બૅગ ખરીદી તો તેમને વળતરના રૂપમાં રૂપિયા 4000 મળ્યા.

ત્યારે જાણો સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો