ગાંધીનગર બેઠક પર અમિત શાહને પડકારે છે દલિત ઉમેદવાર

ગાંધીનગર બેઠક પર અમિત શાહને પડકારે છે દલિત ઉમેદવાર

વાત એક અપક્ષ ઉમેદવારની.. જેઓ ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

વાલજી રાઠોડને કદાચ અંદાજો પણ છે કે તેઓ આ ચૂંટણીમાં હારવાના છે, છતાં તેઓ એકલે હાથે પ્રચાર કરી રહ્યા છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે થાનગઢની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે વાલજી રાઠોડ કેમ અમિત શાહ સામે પડ્યા છે, અને જનતા પાસેથી તેમની શું અપેક્ષા છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો