આ છે નવાઈ પમાડનારા ફક્ત 9 વર્ષનાં શેફ, જાતે ચૅરિટી પણ કરે છે

આ છે નવાઈ પમાડનારા ફક્ત 9 વર્ષનાં શેફ, જાતે ચૅરિટી પણ કરે છે

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક માત્ર 9 વર્ષની ઉંમરે શેફ બની ગયું હોય.

નાઇજિરીયાનાં સેમીએ 7 વર્ષની ઉંમરથી જ કૂકિંગ શરૂ કરી દીધું હતું. માત્ર 9 વર્ષના સેમી કેક અને ડોનટ સહિતની વાનગીઓ બનાવવમાં માહેર છે અને તેમની આ સ્કિલ્સ દ્વારા તેઓ ચૅરિટી પણ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો