રાષ્ટ્રપતિનું પાત્ર ભજવતા કૉમેડિયન ખરેખર યૂક્રેનના રાષ્ટ્રપતિ બન્યા

રાષ્ટ્રપતિનું પાત્ર ભજવતા કૉમેડિયન ખરેખર યૂક્રેનના રાષ્ટ્રપતિ બન્યા

યૂક્રેઇનમાં એક ટેલિવિઝન પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિનું પાત્ર ભજવતા વૉલ્ડોમીર ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી ગયા છે.

41 વર્ષીય વૉલ્ડોમીરે ભારે બહુમતી મળ્યા બાદ દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે.

વિજય મેળવ્યાની સાથે જ યૂક્રેઇનમાં રશિયા સમર્થિત અલગાવવાદીઓ સાથે યુદ્ધવિરામ ભંગના પ્રયત્નો પર ભાર મૂકવાની જાહેરાત કરી દીધી છે.

તેમના વિજયને રશિયાએ પણ વધાવ્યો છે અને ભાવિ સંબંધો સુધારવા મામલે આશા વ્યક્ત કરી છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો