મતદાન માટે ટ્રાન્સજેન્ડરે ભોગવવી પડે છે કેવી તકલીફો?

મતદાન માટે ટ્રાન્સજેન્ડરે ભોગવવી પડે છે કેવી તકલીફો?

દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે સૌથી વધારે મુશ્કેલી કોઈને થઈ રહી હોય તો તે કદાચ ટ્રાન્સજેન્ડરને છે.

મતદારકાર્ડમાં ટ્રાન્સજેન્ડર લખાવવું તેમના માટે ખૂબ અઘરું છે. તેના માટે તેમણે સેક્સુઅલ રિઅસાઇનમૅન્ટ સર્જરી સર્ટિફિકેટ સિવાય બીજા ઘણા પુરાવા તેમણે આપવા પડે છે.

પરંતુ આ બધા પ્રમાણ મેળવવા સહેલા નથી. અને તેના માટે ખૂબ સમય અને પૈસાની જરૂર પડે છે.

વીડિયો : કમલેશ/મનીષ જાલુઈ/સાહિબા ખાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો