સુદાન વિરોધ પ્રદર્શન : એ મહિલા જેઓ બન્યાં ક્રાંતિનું પ્રતીક

સુદાન વિરોધ પ્રદર્શન : એ મહિલા જેઓ બન્યાં ક્રાંતિનું પ્રતીક

22 વર્ષીય વિદ્યાર્થિની એલા સાલેહ સુદાનમાં ક્રાંતિનું પ્રતીક બન્યાં છે.

તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો કે જેમાં તેઓ સુદાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઓમર-અલ-બશીર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. આ વીડિયો વાઇરલ થયા બાદ લોકો તેમને ‘પ્રોટેસ્ટ આઇકન’ તરીકે ઓળખી રહ્યા છે.

લોકોએ તો તેમને નવું નામ પણ આપી દીધું છે ‘ધ નુબિયન ક્વિન’.

જેની આશા પણ ન હતી એવી ખ્યાતિ મેળવ્યા બાદ તેઓ શું વિચારે છે, તે અંગે તેમણે બીબીસી સાથે વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો