શ્રીલંકા : ઘણા લોકોનો ઊજડી ગયો આખો પરિવાર

શ્રીલંકામાં થયેલા હુમલામાં ઘણા લોકો એવા છે કે જેમના પરિવારના દરેક સભ્યો મૃત્યુ પામ્યાં છે.

કોલંબોમાં રહેતા બેસી જોસેફ એવા જ વ્યક્તિ છે કે જેમના દીકરા, વહુ અને ત્રણ પૌત્રનાં મૃત્યુ થયાં છે.

બીબીસી સંવાદદાતા જયકુમારે કોલંબોમાં તેમની સાથે મુલાકાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો