શ્રીલંકા બૉમ્બ વિસ્ફોટ : એ વ્યકિત જેમણે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો

શ્રીલંકા બૉમ્બ વિસ્ફોટ : એ વ્યકિત જેમણે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો

એક દાયકામાં શ્રીલંકામાં થયેલા સૌથી મોટા હુમલામાં આંતરિક નિષ્ફળતા અને કોઈ પ્રકારનું ષડયંત્ર થયા હોવા અંગે તપાસ ચાલી રહી છે.

આ તરફ તપાસની વચ્ચે પીડિત પરિવારો દુઃખમાં ડૂબેલા છે.

જુઓ રજની વૈદ્યનાથનનો રિપોર્ટ જેમાં તેમણે એ વ્યક્તિના પરિવાર સાથે વાત કરી જેમણે પોતાનો જીવ ગુમાવી ઘણા બાળકોનાં જીવ બચાવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો