હાઉસિંગ ફર્સ્ટ નીતિ શું છે જે શરત વિના આપે છે ઘર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હાઉસિંગ ફર્સ્ટ નીતિ શું છે જે શરત વિના આપે છે ઘર?

ઘર ઈચ્છતા લોકોને સરળતાથી ઘર મળી રહે તે માટેનો એક ક્રાંતિકારી છતાં સરળ ઉપાય એટલે હાઉસિંગ ફર્સ્ટ. આનાથી ઘરવિહોણા લોકોને કોઈ પણ શરત વિના ઘર મળી રહે છે.

ફિનલૅન્ડ આ કામ દાયકાઓથી કરી રહ્યું છે. અને હવે ફિનલૅન્ડમાંથી પ્રેરણા મેળવીને સ્કોટલૅન્ડ સરકારે પણ આ નીતિ અપનાવી છે.

તો ઇંગ્લૅન્ડમાં ત્રણ શહેરોમાં તેનો પ્રાયોગિક અમલ શરૂ થયો છે. જુઓ શું છે આ ઘર આપવાની નીતિ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો