તમારા બાળકના ડાઇપરમાંથી બની શકે છે કપડાં સૂકવવાની ક્લિપ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

તમારા બાળકના ડાઇપરમાંથી બની શકે છે કપડાં સૂકવવાની ક્લિપ, કેવી રીતે?

તે ભાવમાં સસ્તાં છે અને વેચાય છે કરોડોની સંખ્યામાં, પણ વપરાયેલા નેપીને ફરી ઉપયોગમાં લેવાં અઘરાં છે. એને એટલે જ વિશ્વમાં કચરાનો સૌથી મોટો સ્રોત આ નેપી જ છે.

પણ હવે એન્જિનિયરોએ આમાંથી પ્લાસ્ટિક અને અન્ય મટિરિયલને એકત્ર કરી તેમાંથી પ્લાસ્ટિકની કપડાં સૂકવવાની ક્લિપ બનાવી રહ્યા છે. કેવી રીતે ?

બીબીસીના સાયન્સ એડિટર ડેવિડ શુકમેનનો આ અહેવાલ જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા