12 વર્ષ બાદ પણ માતાને મળીને દીકરો દુઃખી કેમ થયો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નેપાળમાં બાર વર્ષ પછી જ્યારે દીકરો માતાને મળવા પહોંચ્યોં...

નેપાળના એક નાના એવા ગામમાં રહેતા જીવન 12 વર્ષ બાદ જીવન પોતાનાં માતાને મળવા જઈ રહ્યા છે. જોકે, આ સફર આસાન નથી. બે વિમાનની મુસાફરી

પરંતુ જ્યારે તેઓ પોતાના ગામડે પહોંચ્યા તો ખુશ હોવાના બદલે તેઓ વધારે દુઃખી થઈ ગયા. આખરે તેનું કારણ શું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો