હેન્ડરાઇટિંગની શૈલીમાં લખાણ લખતો રોબૉટ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મોતીના દાણા જેવી લેખનશૈલી ધરાવે છે આ રોબૉટ

પત્ર લખવાની બાબત હવે જૂનવાણી લાગવા લાગી છે. પણ નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૅકનૉલૉજી તેને નવું ભવિષ્ય આપવા પ્રયાસ કરી રહી છે.

આ દિશામાં એક બ્રિટિશ કંપનીએ રોબૉટ તૈયાર કર્યો છે જે હેન્ડરાઇટિંગની શૈલીમાં લખાણ લખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો