-30 ડિગ્રીમાં શાકભાજી ઉગાવતી વ્યક્તિ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અતિશીતળ પ્રદેશમાં શાકભાજી કેવી રીતે ઉગાડવી? જાણો આ ખેડૂત પાસેથી

શું -30 ડિગ્રીમાં શાકભાજી ઉગાડી શકાય ખરા?

બેન વિડમેર ઉત્તર ધ્રુવથી 1000 કિલોમિટર દૂર આવેલા ટાપુ પર રહે છે અને ત્યાં તેઓ પોતાના માટે શાકભાજી ઉગાડે છે.

બેન માને છે કે તેનાથી પર્યાવરણને થોડું ઓછું નુકસાન થશે. ત્યારે બેનનો આ પ્રયાસ કેટલો સફળ થશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા