મમતા બેનરજીની કિસ્મત ફિલ્મ સ્ટાર્સનાં હાથમાં?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મમતા બેનરજીની કિસ્મત ફિલ્મસ્ટાર્સના હાથમાં?

આરપારની લડાઈ ગણાતી આ લોકસભા ચૂંટણીમાં ઘણાં ઓછાં મહિલા ઉમેદવારો છે.

સૌથી વધુ 41 મહિલા ઉમેદવારોને ટિકિટ આપનારાં મમતા બેનરજીએ જેમની પસંદગી કરી છે તેમાં કેટલાક ફિલ્મસ્ટાર્સ છે.

ટોલીવૂડનાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતાં મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પરથી પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યાં છે.

ફિલ્મસ્ટાર્સને ટિકિટ આપવાની આ રણનીતિ કેટલી કારગત નીવડશે, એ વિશે જુઓ પશ્ચિમ બંગાળથી દિવ્યા આર્યનો આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો