ઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર?

થૂંક ગળવાથી તરસ મટતી નથી, કહેવા પુરતી તો આ બસ એક કહેવત છે.

પરંતુ સોનભદ્રમાં રિહંદ બંધની પાસે વસેલા બોદરા ડાર ગામમાં રહેનારા લોકો થૂક ગળીને જ પાણી પીવા પર મજબૂર છે.

સોનભદ્રના મતદારો પાણીના પ્રશ્ને પરેશાન છે. પાણીની સમસ્યા નહીં ઉકેલાતા તેમણે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો