હજારો સેક્સ વર્કરે મળીને NOTA બટન દબાવવાનું નક્કી કર્યું.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પશ્ચિમ બંગાળ : સોનાગાછીની હજારો સેક્સવર્કર કેમ દબાવશે NOTAનું બટન?

પશ્ચિમ બંગાળમાં મોદી વિરુદ્ધ મમતા બેનરજીની લડાઈ અંતિમ તબક્કે પહોંચી છે.

અહીં મમતા અને મોદી, આ બે નેતાઓ સિવાય બીજું કોઈ નામ સંભળાઈ જ રહ્યું નથી.

જોકે, ચૂંટણીના આ અવાજ વચ્ચે એક અવાજ આત્મસન્માનનો પણ ઉઠ્યો છે.

બંગાળની હજારો સેક્સવર્કરોએ સાથે મળીને આ ચૂંટણીમાં નોટા બટન દબાવવાનું નક્કી કર્યું છે. જુઓ બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણૂરનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો