તમને ખબર છે કે આપણો ચંદ્ર નાનો બની રહ્યો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતનું ચંદ્રયાન 2 લૉન્ચ થઈ રહ્યું છે ત્યારે ચંદ્ર કેમ સંકોચાય છે તે જાણો છો

નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્ર છેલ્લા લાખો વર્ષોમાં 50 મિટર જેટલો સંકોચાયો છે.

સંકોચાવાની પ્રક્રિયાને કારણે ચંદ્રનો અંદરનો ભાગ ધીમેધીમે ઠંડો પડી રહ્યો છે. આને લીધે ચંદ્ર પર ભૂકંપ પણ આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા