વૃક્ષો પણ કરે છે એકબીજા સાથે વાતચીત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાણો છો, વૃક્ષો એકબીજા સાથે કેવી રીતે કરે છે વાતચીત?

જમીન નીચે વૃક્ષના મૂળિયાંઓનું એક સંયુક્ત નેટવર્ક અસ્તિત્વ ધરાવે છે.

તેના થકી વૃક્ષો એકબીજાની જરૂરિયાતો માટે એકબીજા સાથે વાત કરે છે.

પહેલી વખત એક આંતરરાષ્ટ્રીય સંશોધનમાં આ બાબત સામે આવી છે.

જુઓ તેમના આ નેટવર્ક પર ક્લૅઇર માર્શલનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો