ખ્વાવે કંપની સાથે ગૂગલ બંધ કરશે કેટલાંક વેપાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ખ્વાવે કંપની સાથે ગૂગલ બંધ કરશે કેટલાક વેપાર

ગૂગલે ખ્વાવે સાથેના કેટલાક વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.

એવી સંભાવના છે કે ગૂગલ તેના તમામ અપડેટ્સ ઉપરાંત ગૂગલ એપ અને અન્ય સેવાઓ પર કાપ મૂકી શકે છે.

આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પ પ્રશાસને વિદેશી ઉપકરણો અમેરિકાની જાસૂસી કરે છે તેવી શંકા સાથે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો