થેમ્સ નદી પર ફ્લાઇંગ બોટનું પ્રદર્શન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

70 વર્ષ પહેલાં થૅમ્સ નદી પર ઊડેલી આ ફ્લાઇંગ બોટ તમને સાબરમતીનું સી-પ્લેન યાદ કરાવશે

70 વર્ષો પહેલાં થૅમ્સ નદી પર ફ્લાઇંગ બોટનું પ્રદર્શન યોજાયું હતું.

એ સમયના વિશાળ વિમાનોમાંનું તે એક ખાસ વિમાન હતું. ગુજરાતે આવુ જ સી-પ્લેન 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે સાબરમતી નદીમાં જોયું હતું.

જુઓ બીબીસી આર્કાઈવનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા